છોડીને જાય છે ...........

.



                                                         સ્વરકાર :  કલ્પક ગાંધી
                                                          શબ્દો
   :  અમિત ત્રિવેદી

 

૧.   છોડી ને જાય છે ....
.
 

છોડીને     જાય  છે   અવાવરું   ઘર
પછી
 બાંધ્યા ક રે છે નિત  નવું  ઘર

ખૂણે   ખૂણે   સ્મરણો      બેઠાં    છે
કોણ  હવે  કરશે અહીં
  બોલતું   ઘર

સમજણનો   દીવડો   પાથરે   ઉજાશ
વાટને સંકોર્યાં પછી
 કેવું દોડતું   ઘર

ભલે  દિવાલોથી   બાંધેલ   છે નકશા
ધબકતાં શ્વાસોથી  પછી વિસ્તરતું ઘર

-  અમિત ત્રિવેદી

 

સ્વર :  હર્ષા વૈદ્ય