ગાંધીજી તો નથી પરંતુ… | ચંદ્રકાન્ત શેઠ ગાંધીજી તો નથી, એમનાં ચશ્માં અહીં તો છે ને! એ ચશ્માંને કહું છું, એમની દૃષ્ટિ અમને આપે. ગાંધીજી તો નથી, એમનાં ચંપલ અહીં તો છે ને! એ ચંપલને કહું છું, એમનાં પગલાં ને પથ આપે. ગાંધીજી તો નથી, એમની લાઠી અહીં તો છે ને! એ લાઠીને કહું છું, […]
મેં તો ઉંબર પર દીવડો મેલ્યોકે ઘર મારું ઝળહળતુંપછી અંધારો ઓરડો ઠેલ્યોભીતર મારું ઝળહળતું ….મેં તો મેં તો મેડી પર દીવડો મેલ્યોકે મન મારું ઝળહળતુંપછી ડમરો રેલમછેલ રેલ્યોકે વન મારું ઝળહળતું મેં તો મેં તો કૂવા પર દીવડો મેલ્યોકે જળ મારું ઝળહળતુંપછી છાયામાં છાયો સંકેલ્યોકે સકલ મારું ઝળહળતું ….મેં તો મેં તો ખેતર પર […]