સુખ મળે જયારે
Nov 09
સુખ મળે જયારે મળે અનહદ મળે ,
દુઃખ ભલે મળતાં રહે સરહદ મળે
સ્વપ્ન કડિયાએ બધાં જોયા હતાં,
ખોદતા એનાં જ મોટા કદ મળે
એ સફરની કલ્પના જો હું કરું ,
જીંદગી ગીતો બની બેહદ મળે
રોજ ત્યાં આવી ન જાણે શું થતું ?
સ્વપ્નને શાને વળી ત્યાં હદ મળે?
એ વળી કેવું બને કે તું કહે –
એ જ સાંભળવા મને ફુરસદ મળે
– અમિત ત્રિવેદી
Jan 27, 2023 @ 04:10:34
Mutation detection using a novel plant endonuclease where can i buy priligy online safely
Jan 31, 2023 @ 12:21:23
I did not get pregnant, however zithromax for sinusitis In a study by Montville et al